યશાયા ૧૩:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ શિકારીથી ભાગતી હરણીની જેમ અને પાળક વગરનાં ઘેટાંની જેમ,તેઓ પોતાના લોકો પાસે પાછા ફરશે,તેઓ પોતાના દેશમાં નાસી જશે.+ યર્મિયા ૫૧:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ “અમે બાબેલોનને સાજી કરવાની ઘણી કોશિશ કરી, પણ તે સાજી થઈ નહિ. તેને છોડી દો, ચાલો આપણે પોતપોતાનાં વતન પાછા જઈએ,+ કેમ કે તે સજાને લાયક છે, તેનો અપરાધ આકાશ સુધી પહોંચ્યો છે,છેક વાદળો સુધી પહોંચ્યો છે.+
૧૪ શિકારીથી ભાગતી હરણીની જેમ અને પાળક વગરનાં ઘેટાંની જેમ,તેઓ પોતાના લોકો પાસે પાછા ફરશે,તેઓ પોતાના દેશમાં નાસી જશે.+
૯ “અમે બાબેલોનને સાજી કરવાની ઘણી કોશિશ કરી, પણ તે સાજી થઈ નહિ. તેને છોડી દો, ચાલો આપણે પોતપોતાનાં વતન પાછા જઈએ,+ કેમ કે તે સજાને લાયક છે, તેનો અપરાધ આકાશ સુધી પહોંચ્યો છે,છેક વાદળો સુધી પહોંચ્યો છે.+