મીખાહ ૭:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ હે ઈશ્વર, તમારી લાકડીથી તમારા લોકોની, તમારા વારસાના ટોળાની સંભાળ રાખો.+ તેઓ જંગલની અંદર ફળોની વાડીમાં એકલા-અટૂલા રહેતા હતા. અગાઉના દિવસોની જેમ તેઓને બાશાન અને ગિલયાદમાં ચરાવો.+
૧૪ હે ઈશ્વર, તમારી લાકડીથી તમારા લોકોની, તમારા વારસાના ટોળાની સંભાળ રાખો.+ તેઓ જંગલની અંદર ફળોની વાડીમાં એકલા-અટૂલા રહેતા હતા. અગાઉના દિવસોની જેમ તેઓને બાશાન અને ગિલયાદમાં ચરાવો.+