યશાયા ૧૩:૧૭, ૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ હું તેઓની વિરુદ્ધ માદીઓને ઊભા કરીશ,+જેઓને મન ચાંદી નકામી છે,જેઓને સોનાની કંઈ પડી નથી. ૧૮ તેઓનાં ધનુષ્યો યુવાનોને વીંધી નાખશે.+ તેઓ બાળકો પર રહેમ કરશે નહિકે છોકરાઓ પર દયા બતાવશે નહિ. યર્મિયા ૫૦:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ એ દિવસે તેના યુવાનો ચોકમાં માર્યા જશે+ અને તેના બધા સૈનિકોનો નાશ થશે,”* એવું યહોવા કહે છે.
૧૭ હું તેઓની વિરુદ્ધ માદીઓને ઊભા કરીશ,+જેઓને મન ચાંદી નકામી છે,જેઓને સોનાની કંઈ પડી નથી. ૧૮ તેઓનાં ધનુષ્યો યુવાનોને વીંધી નાખશે.+ તેઓ બાળકો પર રહેમ કરશે નહિકે છોકરાઓ પર દયા બતાવશે નહિ.