-
ગીતશાસ્ત્ર ૯૪:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ યહોવા પોતાના લોકોને તરછોડી દેશે નહિ,+
તે પોતાના લોકોને ત્યજી દેશે નહિ,+
-
યર્મિયા ૪૬:૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ યહોવા કહે છે, ‘મારા સેવક યાકૂબ, તું ગભરાઈશ નહિ, કેમ કે હું તારી સાથે છું.
-
-
ઝખાર્યા ૨:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ પવિત્ર જમીન પર યહૂદાને પોતાનો હિસ્સો માનીને યહોવા એને કબજે કરશે અને યરૂશાલેમને ફરીથી પસંદ કરશે.+
-
-
-