યર્મિયા ૫૦:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ તેઓના ઘોડાઓ અને યુદ્ધના રથો પર તલવાર આવી પડી છે. તેની વચ્ચે રહેતા પરદેશીઓ પર તલવાર આવી પડી છે,તેઓ સ્ત્રીની જેમ કમજોર થઈ જશે.+ તેના ખજાના પર તલવાર આવી પડી છે, એને લૂંટી લેવામાં આવશે.+
૩૭ તેઓના ઘોડાઓ અને યુદ્ધના રથો પર તલવાર આવી પડી છે. તેની વચ્ચે રહેતા પરદેશીઓ પર તલવાર આવી પડી છે,તેઓ સ્ત્રીની જેમ કમજોર થઈ જશે.+ તેના ખજાના પર તલવાર આવી પડી છે, એને લૂંટી લેવામાં આવશે.+