યશાયા ૧૩:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ હું સૈન્યોનો ઈશ્વર યહોવા, આકાશને ધ્રુજાવી દઈશ. મારા ધગધગતા કોપને દિવસે,મારા ક્રોધથી ધરતીને એની જગ્યાએથી હલાવી દઈશ.+
૧૩ હું સૈન્યોનો ઈશ્વર યહોવા, આકાશને ધ્રુજાવી દઈશ. મારા ધગધગતા કોપને દિવસે,મારા ક્રોધથી ધરતીને એની જગ્યાએથી હલાવી દઈશ.+