યર્મિયા ૨૫:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ “તું તેઓને કહેજે, ‘ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “તમે પીઓ, નશામાં ચકચૂર થાઓ, ઊલટી કરો અને પડી જાઓ. હું તમારા પર તલવાર મોકલું છું, જેના ઘાને લીધે તમે ઊભા થઈ શકશો નહિ.”’+
૨૭ “તું તેઓને કહેજે, ‘ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “તમે પીઓ, નશામાં ચકચૂર થાઓ, ઊલટી કરો અને પડી જાઓ. હું તમારા પર તલવાર મોકલું છું, જેના ઘાને લીધે તમે ઊભા થઈ શકશો નહિ.”’+