-
પુનર્નિયમ ૨૮:૨૩, ૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ તમારી ઉપર આકાશ તાંબા જેવું અને નીચે પૃથ્વી લોઢા જેવી થઈ જશે.+ ૨૪ યહોવા તમારા દેશ પર આકાશમાંથી ધૂળ અને રેતીનો વરસાદ વરસાવશે અને આખરે તમારો સંહાર થઈ જશે.
-