હઝકિયેલ ૨૨:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ તારા લોકો પૈસા લઈને ખૂન કરે છે.+ તેઓ વ્યાજે પૈસા આપે છે+ અને એનો ફાયદો ઉઠાવે છે. તેઓ પડોશીઓ પર જુલમ કરીને પૈસા પડાવે છે.+ હા, તું મને સાવ ભૂલી ગઈ છે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
૧૨ તારા લોકો પૈસા લઈને ખૂન કરે છે.+ તેઓ વ્યાજે પૈસા આપે છે+ અને એનો ફાયદો ઉઠાવે છે. તેઓ પડોશીઓ પર જુલમ કરીને પૈસા પડાવે છે.+ હા, તું મને સાવ ભૂલી ગઈ છે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.