યર્મિયા ૨૬:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ તમારાં વર્તનમાં અને કામોમાં સુધારો કરો, તમારા ઈશ્વર યહોવાનું કહ્યું માનો. જો તમે એમ કરશો, તો યહોવા પોતાનું મન બદલશે* અને જે આફત તમારા પર લાવવાના છે એ નહિ લાવે.+
૧૩ તમારાં વર્તનમાં અને કામોમાં સુધારો કરો, તમારા ઈશ્વર યહોવાનું કહ્યું માનો. જો તમે એમ કરશો, તો યહોવા પોતાનું મન બદલશે* અને જે આફત તમારા પર લાવવાના છે એ નહિ લાવે.+