૧ કોરીંથીઓ ૧:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ એ માટે કે જેમ લખેલું છે, એમ જ થાય: “જે કોઈ અભિમાન કરે, તે યહોવા* વિશે અભિમાન કરે.”+ ૨ કોરીંથીઓ ૧૦:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ “પણ જે કોઈ અભિમાન કરે, તે યહોવા* વિશે અભિમાન કરે.”+