૧ રાજાઓ ૧૦:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ સુલેમાનના તાર્શીશનાં+ દરિયાઈ વહાણોનો કાફલો હીરામનાં વહાણોના કાફલા સાથે હતો. દર ત્રણ વર્ષે તાર્શીશનાં વહાણોનો કાફલો પુષ્કળ સોનું-ચાંદી, હાથીદાંત,+ વાંદરાં અને મોર લઈને આવતો હતો.
૨૨ સુલેમાનના તાર્શીશનાં+ દરિયાઈ વહાણોનો કાફલો હીરામનાં વહાણોના કાફલા સાથે હતો. દર ત્રણ વર્ષે તાર્શીશનાં વહાણોનો કાફલો પુષ્કળ સોનું-ચાંદી, હાથીદાંત,+ વાંદરાં અને મોર લઈને આવતો હતો.