દાનિયેલ ૪:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેમનાં ચિહ્નો કેટલાં મહાન છે! તેમનાં અદ્ભુત કામો કેટલાં શક્તિશાળી છે! તેમનું રાજ્ય હંમેશ માટેનું રાજ્ય છે અને તેમનું રાજ પેઢી દર પેઢી ટકી રહે છે.+ હબાક્કૂક ૧:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ હે યહોવા, તમે યુગોના યુગોથી છો.+ હે મારા ઈશ્વર, મારા પવિત્ર ઈશ્વર, તમે અમર છો, તમે કદી મરતા નથી.*+ હે યહોવા, ન્યાયચુકાદો અમલમાં લાવવા તમે તેઓને પસંદ કર્યા છે. હે મારા ખડક,+ સજા ફટકારવા* તમે તેઓને ઠરાવ્યા છે.+ પ્રકટીકરણ ૧૫:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેઓ ઈશ્વરના દાસ મૂસાનું ગીત+ અને ઘેટાનું ગીત+ ગાતા હતા: “હે સર્વશક્તિમાન+ યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્ભુત છે.+ હે સનાતન યુગોના રાજા,+ તમારા માર્ગો ખરા અને સત્ય છે.+
૩ તેમનાં ચિહ્નો કેટલાં મહાન છે! તેમનાં અદ્ભુત કામો કેટલાં શક્તિશાળી છે! તેમનું રાજ્ય હંમેશ માટેનું રાજ્ય છે અને તેમનું રાજ પેઢી દર પેઢી ટકી રહે છે.+
૧૨ હે યહોવા, તમે યુગોના યુગોથી છો.+ હે મારા ઈશ્વર, મારા પવિત્ર ઈશ્વર, તમે અમર છો, તમે કદી મરતા નથી.*+ હે યહોવા, ન્યાયચુકાદો અમલમાં લાવવા તમે તેઓને પસંદ કર્યા છે. હે મારા ખડક,+ સજા ફટકારવા* તમે તેઓને ઠરાવ્યા છે.+
૩ તેઓ ઈશ્વરના દાસ મૂસાનું ગીત+ અને ઘેટાનું ગીત+ ગાતા હતા: “હે સર્વશક્તિમાન+ યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્ભુત છે.+ હે સનાતન યુગોના રાજા,+ તમારા માર્ગો ખરા અને સત્ય છે.+