યશાયા ૨:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ નકામા દેવોનું નામનિશાન રહેશે નહિ.+ યર્મિયા ૫૧:૧૭, ૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ દરેક માણસની બુદ્ધિ બહેર મારી ગઈ છે, તેનામાં જરાય અક્કલ નથી. કોતરેલી મૂર્તિને લીધે દરેક સોની શરમમાં મુકાશે,+કેમ કે તેણે બનાવેલી ધાતુની મૂર્તિ જૂઠી છે. એ મૂર્તિઓ નિર્જીવ છે.*+ ૧૮ તેઓ નકામી* છે,+ મજાકને જ લાયક છે. ન્યાયના દિવસે તેઓનો નાશ થઈ જશે. સફાન્યા ૨:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ યહોવા તેઓને બતાવશે કે તે કેટલા ભયાવહ છે,કેમ કે તે પૃથ્વીના સર્વ દેવોને નકામા* બનાવી દેશે,ટાપુઓ પર રહેતી બધી પ્રજાઓ તેમની આગળ નમશે,*+તેઓ પોતપોતાની જગ્યાએથી તેમની આગળ નમશે.*
૧૭ દરેક માણસની બુદ્ધિ બહેર મારી ગઈ છે, તેનામાં જરાય અક્કલ નથી. કોતરેલી મૂર્તિને લીધે દરેક સોની શરમમાં મુકાશે,+કેમ કે તેણે બનાવેલી ધાતુની મૂર્તિ જૂઠી છે. એ મૂર્તિઓ નિર્જીવ છે.*+ ૧૮ તેઓ નકામી* છે,+ મજાકને જ લાયક છે. ન્યાયના દિવસે તેઓનો નાશ થઈ જશે.
૧૧ યહોવા તેઓને બતાવશે કે તે કેટલા ભયાવહ છે,કેમ કે તે પૃથ્વીના સર્વ દેવોને નકામા* બનાવી દેશે,ટાપુઓ પર રહેતી બધી પ્રજાઓ તેમની આગળ નમશે,*+તેઓ પોતપોતાની જગ્યાએથી તેમની આગળ નમશે.*