-
યર્મિયા ૫૧:૩૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
તેણે મને ખાલી વાસણ જેવો બનાવ્યો છે.
મોટા સાપની જેમ તે મને ગળી ગયો છે.+
મારી ઉત્તમ વસ્તુઓથી તેણે પોતાનું પેટ ભર્યું છે.
તેણે મને પાણીથી ધોઈ નાખ્યો છે.
-