યર્મિયાનો વિલાપ ૨:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ તારા પ્રબોધકોએ તને જૂઠાં અને નકામાં દર્શનો કહ્યાં છે.+ તેઓએ તારો અપરાધ ખુલ્લો પાડ્યો નહિ, તને ગુલામીમાં જતા બચાવી નહિ.+ તેઓ તને ખોટાં અને છેતરામણાં દર્શનો જણાવતા રહ્યા છે.+
૧૪ તારા પ્રબોધકોએ તને જૂઠાં અને નકામાં દર્શનો કહ્યાં છે.+ તેઓએ તારો અપરાધ ખુલ્લો પાડ્યો નહિ, તને ગુલામીમાં જતા બચાવી નહિ.+ તેઓ તને ખોટાં અને છેતરામણાં દર્શનો જણાવતા રહ્યા છે.+