પુનર્નિયમ ૨૮:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ યહોવા આકાશના અખૂટ ભંડારો ખોલી દેશે અને તમારા દેશમાં ૠતુ પ્રમાણે વરસાદ વરસાવશે.+ તે તમારાં સર્વ કામો પર આશીર્વાદ આપશે. તમે ઘણી પ્રજાઓને ઉછીનું આપશો, પણ તમારે કોઈની પાસેથી ઉછીનું લેવું નહિ પડે.+ યશાયા ૩૦:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ તમે ભૂમિમાં જે બી વાવશો એના પર ઈશ્વર વરસાદ વરસાવશે.+ ધરતી જે મબલક પાક ઉગાડશે એ સૌથી સારો હશે.+ એ દિવસે તમારાં ઢોરઢાંક વિશાળ જગ્યામાં ચરશે.+ યોએલ ૨:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ હે સિયોનના દીકરાઓ, હરખાઓ અને તમારા ઈશ્વર યહોવાને લીધે આનંદ કરો,+કેમ કે તે તમને પૂરતા પ્રમાણમાં પાનખરનો વરસાદ* આપશે,તે તમારા પર ધોધમાર વરસાદ વરસાવશે,પહેલાંની જેમ તમને પાનખરનો વરસાદ અને વસંતનો વરસાદ* આપશે.+
૧૨ યહોવા આકાશના અખૂટ ભંડારો ખોલી દેશે અને તમારા દેશમાં ૠતુ પ્રમાણે વરસાદ વરસાવશે.+ તે તમારાં સર્વ કામો પર આશીર્વાદ આપશે. તમે ઘણી પ્રજાઓને ઉછીનું આપશો, પણ તમારે કોઈની પાસેથી ઉછીનું લેવું નહિ પડે.+
૨૩ તમે ભૂમિમાં જે બી વાવશો એના પર ઈશ્વર વરસાદ વરસાવશે.+ ધરતી જે મબલક પાક ઉગાડશે એ સૌથી સારો હશે.+ એ દિવસે તમારાં ઢોરઢાંક વિશાળ જગ્યામાં ચરશે.+
૨૩ હે સિયોનના દીકરાઓ, હરખાઓ અને તમારા ઈશ્વર યહોવાને લીધે આનંદ કરો,+કેમ કે તે તમને પૂરતા પ્રમાણમાં પાનખરનો વરસાદ* આપશે,તે તમારા પર ધોધમાર વરસાદ વરસાવશે,પહેલાંની જેમ તમને પાનખરનો વરસાદ અને વસંતનો વરસાદ* આપશે.+