-
૨ રાજાઓ ૨૫:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ શહેરમાં બચેલા લોકો, બાબેલોનના રાજાના પક્ષમાં ભળી ગયેલા લોકો અને બાકીની વસ્તીને રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન ગુલામ બનાવીને લઈ ગયો.+
-
-
યર્મિયા ૫૨:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ અમુક ગરીબ લોકો, શહેરમાં બચેલા લોકો, બાબેલોનના રાજાના પક્ષમાં ભળી ગયેલા લોકો અને બાકી રહેલા કુશળ કારીગરોને રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન ગુલામ બનાવીને લઈ ગયો.+
-