વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૩૦:૧, ૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૦ યહોવા જાહેર કરે છે, “અફસોસ છે હઠીલા દીકરાઓને!+

      તેઓ એવી યોજનાઓ પાર પાડે છે, જે મારી નથી.+

      તેઓ મારી મરજી* વિરુદ્ધ બીજાઓની મદદ માંગે છે.*

      તેઓ પાપમાં ઉમેરો કરતા જાય છે.

       ૨ તેઓ મને પૂછ્યા વિના+ ઇજિપ્ત પાસે દોડી જાય છે.+

      તેઓ ઇજિપ્તના રાજાના હાથ નીચે સલામતી મેળવવા

      અને ઇજિપ્તની છાયામાં આશરો લેવા જાય છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો