યર્મિયા ૧૫:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ હે યહોવા, તમે મારું દુઃખ જાણો છો! મને યાદ રાખો, મારા પર ધ્યાન આપો. મને સતાવનારાઓ પાસેથી બદલો લો.+ તમે ક્રોધ કરવામાં ધીમા છો, પણ ધ્યાન રાખજો કે મારો નાશ ન થઈ જાય. જુઓ, હું તમારા માટે આ અપમાન સહી રહ્યો છું.+ યર્મિયા ૨૦:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ પણ યહોવા એક શક્તિશાળી યોદ્ધાની જેમ મારી પડખે ઊભા છે.+ એટલે મને સતાવનાર માણસો ઠોકર ખાશે અને હારી જશે.+ તેઓ ભારે શરમમાં મુકાશે, તેઓ સફળ થશે નહિ. તેઓની એવી ફજેતી થશે કે એ ક્યારેય ભુલાશે નહિ.+
૧૫ હે યહોવા, તમે મારું દુઃખ જાણો છો! મને યાદ રાખો, મારા પર ધ્યાન આપો. મને સતાવનારાઓ પાસેથી બદલો લો.+ તમે ક્રોધ કરવામાં ધીમા છો, પણ ધ્યાન રાખજો કે મારો નાશ ન થઈ જાય. જુઓ, હું તમારા માટે આ અપમાન સહી રહ્યો છું.+
૧૧ પણ યહોવા એક શક્તિશાળી યોદ્ધાની જેમ મારી પડખે ઊભા છે.+ એટલે મને સતાવનાર માણસો ઠોકર ખાશે અને હારી જશે.+ તેઓ ભારે શરમમાં મુકાશે, તેઓ સફળ થશે નહિ. તેઓની એવી ફજેતી થશે કે એ ક્યારેય ભુલાશે નહિ.+