-
યશાયા ૪૮:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ હું જાણતો હતો કે તમે કેટલા હઠીલા છો,
તમારી ગરદન લોઢાની અને તમારું કપાળ તાંબાનું છે.+
-
-
હઝકિયેલ ૨૦:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ “‘“જોકે ઇઝરાયેલી લોકોએ વેરાન પ્રદેશમાં મારી સામે બળવો કર્યો.+ તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને મારા કાયદા-કાનૂનનો ત્યાગ કર્યો. જો કોઈ માણસ એ બધું પાળે તો તે જીવતો રહે. પણ તેઓએ મારા સાબ્બાથો પૂરેપૂરા અશુદ્ધ કર્યા. એટલે મેં નક્કી કર્યું કે વેરાન પ્રદેશમાં હું તેઓ પર મારો કોપ રેડી દઈશ અને તેઓનો સફાયો કરી નાખીશ.+
-