-
૨ રાજાઓ ૨૨:૧૬, ૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ “યહોવા કહે છે, ‘હું આ જગ્યા પર અને એમાં રહેનારા લોકો પર સંકટ લઈ આવીશ. યહૂદાના રાજાએ એ પુસ્તકમાં જે જે વાંચ્યું છે, એ હું તેઓ પર લઈ આવીશ.+ ૧૭ તેઓએ મારો ત્યાગ કર્યો છે. તેઓએ બીજા દેવો આગળ આગમાં બલિદાનો ચઢાવીને+ મને રોષ ચઢાવ્યો છે. પોતાનાં કામોથી તેઓએ મને કોપાયમાન કર્યો છે.+ આ જગ્યા પર મારો ક્રોધ ભભૂકી ઊઠશે અને એ શાંત પડશે નહિ.’”+
-