ગીતશાસ્ત્ર ૩૧:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ મેં ઘણી અફવાઓ સાંભળી છે. મારા પર ભય છવાઈ જાય છે.+ તેઓ સંપીને મારી સામે ભેગા થાય છેઅને મને ખતમ કરી નાખવાનું કાવતરું ઘડે છે.+
૧૩ મેં ઘણી અફવાઓ સાંભળી છે. મારા પર ભય છવાઈ જાય છે.+ તેઓ સંપીને મારી સામે ભેગા થાય છેઅને મને ખતમ કરી નાખવાનું કાવતરું ઘડે છે.+