-
યર્મિયા ૫૧:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
તેના ગુનાને લીધે તમારો નાશ થવા ન દો.
કેમ કે એ સમય યહોવાનો બદલો લેવાનો સમય છે.
તે તેનાં કામોની તેને સજા આપે છે.+
-
-
યર્મિયા ૫૧:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ તમારી નજર સામે બાબેલોને અને ખાલદીના રહેવાસીઓએ
સિયોનમાં જે દુષ્ટ કામો કર્યાં છે એનો હું બદલો લઈશ,”+ એવું યહોવા કહે છે.
-