-
યર્મિયા ૪૯:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ હે દદાનના+ રહેવાસીઓ, પાછા ફરો અને નાસી જાઓ!
જઈને ખીણોમાં સંતાઈ જાઓ!
કેમ કે એસાવને સજા કરવાનો સમય આવશે ત્યારે,
હું તેના પર આફત લાવીશ.
-