યર્મિયા ૪૯:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ યહૂદાના રાજા સિદકિયાના શાસનની શરૂઆતમાં+ એલામ વિશે યહોવાનો આ સંદેશો યર્મિયા પ્રબોધકને મળ્યો:+