યર્મિયા ૨૮:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ એ જ વર્ષે, યહૂદાના રાજા સિદકિયાના શાસનની શરૂઆતમાં,+ તેના શાસનના ચોથા વર્ષના પાંચમા મહિનામાં પ્રબોધક હનાન્યાએ મારી સાથે વાત કરી. તે ગિબયોનના+ વતની આઝ્ઝુરનો દીકરો હતો. તેણે યહોવાના મંદિરમાં યાજકો અને બધા લોકોની હાજરીમાં મને કહ્યું:
૨૮ એ જ વર્ષે, યહૂદાના રાજા સિદકિયાના શાસનની શરૂઆતમાં,+ તેના શાસનના ચોથા વર્ષના પાંચમા મહિનામાં પ્રબોધક હનાન્યાએ મારી સાથે વાત કરી. તે ગિબયોનના+ વતની આઝ્ઝુરનો દીકરો હતો. તેણે યહોવાના મંદિરમાં યાજકો અને બધા લોકોની હાજરીમાં મને કહ્યું: