યર્મિયા ૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧ આ યર્મિયાના* શબ્દો છે. તે બિન્યામીન પ્રદેશના અનાથોથ+ શહેરના એક યાજક* હિલ્કિયાનો દીકરો હતો.