પુનર્નિયમ ૨૪:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ “જો કોઈ પુરુષ લગ્ન કરે અને પત્નીના શરમજનક વર્તનને લીધે તેનાથી ખુશ ન હોય, તો તે પોતાની પત્નીને છૂટાછેડા લખી આપે+ અને એ લખાણ તેના હાથમાં આપીને તેને ઘરમાંથી કાઢી મૂકે.+
૨૪ “જો કોઈ પુરુષ લગ્ન કરે અને પત્નીના શરમજનક વર્તનને લીધે તેનાથી ખુશ ન હોય, તો તે પોતાની પત્નીને છૂટાછેડા લખી આપે+ અને એ લખાણ તેના હાથમાં આપીને તેને ઘરમાંથી કાઢી મૂકે.+