-
પુનર્નિયમ ૨૮:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ “પણ જો તમે તમારા ઈશ્વર યહોવાનું નહિ સાંભળો અને તેમની જે આજ્ઞાઓ અને નિયમો હું આજે તમને આપું છું, એ ધ્યાનથી નહિ પાળો, તો આ બધા શ્રાપ તમારા પર ઊતરી આવશે:+
-
-
યર્મિયા ૧૩:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ તે અંધકાર લાવે એ પહેલાં,
પર્વતો પર મોડી સાંજે તમારો પગ ઠોકર ખાય એ પહેલાં,
તમારા ઈશ્વર યહોવાને મહિમા આપો.
-