ગીતશાસ્ત્ર ૧૩૦:૬-૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ ચોકીદારો સવાર થવાની રાહ જુએ,+હા, તેઓ સવાર થવાની રાહ જુએ,એના કરતાં વધારે હું યહોવાની રાહ જોઉં છું.+ ૭ હે ઇઝરાયેલ, યહોવાની રાહ જો,કેમ કે યહોવા વફાદાર હોવાથી પ્રેમ બતાવે છે.+ તેમની પાસે છોડાવવાની અપાર શક્તિ છે. ૮ તે ઇઝરાયેલીઓને તેઓનાં સર્વ પાપમાંથી છોડાવશે. મીખાહ ૭:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ પણ હું તો યહોવાની આતુરતાથી રાહ જોઈશ,+મારો ઉદ્ધાર કરનાર ઈશ્વરની હું ધીરજથી રાહ જોઈશ.*+ મારા ઈશ્વર મારું સાંભળશે.+
૬ ચોકીદારો સવાર થવાની રાહ જુએ,+હા, તેઓ સવાર થવાની રાહ જુએ,એના કરતાં વધારે હું યહોવાની રાહ જોઉં છું.+ ૭ હે ઇઝરાયેલ, યહોવાની રાહ જો,કેમ કે યહોવા વફાદાર હોવાથી પ્રેમ બતાવે છે.+ તેમની પાસે છોડાવવાની અપાર શક્તિ છે. ૮ તે ઇઝરાયેલીઓને તેઓનાં સર્વ પાપમાંથી છોડાવશે.
૭ પણ હું તો યહોવાની આતુરતાથી રાહ જોઈશ,+મારો ઉદ્ધાર કરનાર ઈશ્વરની હું ધીરજથી રાહ જોઈશ.*+ મારા ઈશ્વર મારું સાંભળશે.+