-
પુનર્નિયમ ૪:૨૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૬ તો હું આજે આકાશ અને પૃથ્વીને સાક્ષી રાખીને કહું છું કે, યર્દન પાર જે દેશને તમે કબજે કરવા જઈ રહ્યા છો એમાં તમારો જલદી જ નાશ થઈ જશે. તમે ત્યાં લાંબું નહિ જીવી શકો, તમારો પૂરેપૂરો નાશ થશે.+
-
-
હઝકિયેલ ૯:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ પણ હું રહેમ કરીશ નહિ. હું જરાય દયા બતાવીશ નહિ.+ હું એવું કરીશ કે તેઓનાં કામોનાં ફળ તેઓએ ભોગવવાં પડે.”
-