યર્મિયાનો વિલાપ ૨:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ તને જોઈને તારા દુશ્મનોએ મોં ખોલ્યું છે. તેઓ સીટી મારે છે અને દાંત પીસીને કહે છે: “આપણે તેને ગળી ગયા છીએ.+ આપણે આ દિવસની જ રાહ જોતા હતા.+ એ દિવસ આવી પહોંચ્યો છે, આપણને એ જોવા મળ્યો છે!”+
૧૬ તને જોઈને તારા દુશ્મનોએ મોં ખોલ્યું છે. તેઓ સીટી મારે છે અને દાંત પીસીને કહે છે: “આપણે તેને ગળી ગયા છીએ.+ આપણે આ દિવસની જ રાહ જોતા હતા.+ એ દિવસ આવી પહોંચ્યો છે, આપણને એ જોવા મળ્યો છે!”+