હઝકિયેલ ૨૫:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “હે માણસના દીકરા, તારું મોં આમ્મોનીઓ+ તરફ ફેરવીને તેઓ વિરુદ્ધ ભવિષ્યવાણી કર.+ હઝકિયેલ ૨૫:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તમે તાળીઓ પાડી+ અને આનંદથી ઝૂમી ઊઠ્યા.* આ રીતે તમે ઇઝરાયેલ દેશની મજાક ઉડાવી અને ખુશ થયા.+
૬ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તમે તાળીઓ પાડી+ અને આનંદથી ઝૂમી ઊઠ્યા.* આ રીતે તમે ઇઝરાયેલ દેશની મજાક ઉડાવી અને ખુશ થયા.+