-
ગીતશાસ્ત્ર ૭૯:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ પડોશીઓ માટે અમે મજાકરૂપ થયા છીએ,+
આસપાસના લોકો અમારી મશ્કરી કરે છે અને હાંસી ઉડાવે છે.
-
-
હઝકિયેલ ૩૪:૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ હવેથી બીજી પ્રજાઓ તેઓને શિકાર નહિ બનાવે. ધરતીનાં જંગલી જાનવરો તેઓને ફાડી નહિ ખાય. તેઓ સલામત રહેશે અને તેઓને કોઈ ડરાવશે નહિ.+
-