-
લેવીય ૨૬:૨૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૯ તમારે તમારાં દીકરા-દીકરીઓનું માંસ ખાવું પડશે.+
-
-
યર્મિયા ૧૯:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ તેઓનો જીવ લેવા માંગતા લોકો અને બીજા દુશ્મનો તેઓને સકંજામાં લેશે, તેઓને ઘેરી લેશે. એ ઘેરો એટલો સખત હશે કે તેઓએ પોતાનાં દીકરા-દીકરીઓનું અને બીજા માણસોનું માંસ ખાવું પડશે.”’+
-