લેવીય ૧૨:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “ઇઝરાયેલીઓને કહે, ‘જો કોઈ સ્ત્રી ગર્ભવતી થાય અને છોકરાને જન્મ આપે, તો એ સ્ત્રી સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય, જેમ તે માસિક સ્રાવના સમયમાં અશુદ્ધ ગણાય છે.+ યશાયા ૬૪:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ અમે બધા અશુદ્ધ માણસ જેવા થઈ ગયા છીએ. સચ્ચાઈનાં અમારાં બધાં કામો જાણે લોહીવાળાં* કપડાં જેવાં છે.+ અમે પાંદડાની જેમ સુકાઈ જઈશુંઅને અમારાં પાપ અમને પવનની જેમ દૂર ઉડાવી લઈ જશે.
૨ “ઇઝરાયેલીઓને કહે, ‘જો કોઈ સ્ત્રી ગર્ભવતી થાય અને છોકરાને જન્મ આપે, તો એ સ્ત્રી સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય, જેમ તે માસિક સ્રાવના સમયમાં અશુદ્ધ ગણાય છે.+
૬ અમે બધા અશુદ્ધ માણસ જેવા થઈ ગયા છીએ. સચ્ચાઈનાં અમારાં બધાં કામો જાણે લોહીવાળાં* કપડાં જેવાં છે.+ અમે પાંદડાની જેમ સુકાઈ જઈશુંઅને અમારાં પાપ અમને પવનની જેમ દૂર ઉડાવી લઈ જશે.