હઝકિયેલ ૩૮:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ તું ઉત્તરના દૂર દૂરના ભાગોમાંથી, તારી જગ્યાએથી આવીશ.+ તું અને તારી સાથે ઘણા લોકો આવશે. તેઓ બધા તો ઘોડાઓ પર સવાર હશે, તેઓનું મોટું ટોળું, મોટું લશ્કર આવશે.+
૧૫ તું ઉત્તરના દૂર દૂરના ભાગોમાંથી, તારી જગ્યાએથી આવીશ.+ તું અને તારી સાથે ઘણા લોકો આવશે. તેઓ બધા તો ઘોડાઓ પર સવાર હશે, તેઓનું મોટું ટોળું, મોટું લશ્કર આવશે.+