હઝકિયેલ ૩૮:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ ઓ ગોગ, જેમ ધરતી પર વાદળ છવાઈ જાય છે, તેમ તું મારા ઇઝરાયેલી લોકો પર ચઢી આવીશ. છેલ્લા દિવસોમાં હું તને મારા દેશ વિરુદ્ધ લઈ આવીશ.+ હું પવિત્ર છું એ બતાવવા તારા જે હાલ કરીશ, એ જોઈને બીજી પ્રજાઓ જાણશે કે હું કોણ છું.”’+
૧૬ ઓ ગોગ, જેમ ધરતી પર વાદળ છવાઈ જાય છે, તેમ તું મારા ઇઝરાયેલી લોકો પર ચઢી આવીશ. છેલ્લા દિવસોમાં હું તને મારા દેશ વિરુદ્ધ લઈ આવીશ.+ હું પવિત્ર છું એ બતાવવા તારા જે હાલ કરીશ, એ જોઈને બીજી પ્રજાઓ જાણશે કે હું કોણ છું.”’+