-
હઝકિયેલ ૪૧:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ મંદિરની દીવાલો પર ભોંયથી છેક દરવાજાની ઉપર સુધી કરૂબોની અને ખજૂરીઓની કોતરણી કરેલી હતી.
-
-
હઝકિયેલ ૪૧:૨૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૬ પરસાળની બંને બાજુએ બહારથી સાંકડી ને અંદરથી પહોળી બારીઓ+ અને ખજૂરીઓની કોતરણી હતી. મંદિરની ઓરડીઓ અને છાપરું પણ એવાં જ હતાં.
-