હઝકિયેલ ૪૪:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ પછી તે મને ઉત્તરના દરવાજાથી મંદિર આગળ લઈ આવ્યો. મેં જોયું તો યહોવાનું મંદિર યહોવાના ગૌરવથી ભરાઈ ગયું હતું.+ એ જોઈને મેં ઘૂંટણિયે પડીને નમન કર્યું.+
૪ પછી તે મને ઉત્તરના દરવાજાથી મંદિર આગળ લઈ આવ્યો. મેં જોયું તો યહોવાનું મંદિર યહોવાના ગૌરવથી ભરાઈ ગયું હતું.+ એ જોઈને મેં ઘૂંટણિયે પડીને નમન કર્યું.+