-
યર્મિયા ૨:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ તેની સામે જુવાન સિંહો ત્રાડ પાડે છે,+
તેઓ મોટેથી ગર્જના કરે છે.
તેઓએ તેના દેશના એવા હાલ કર્યા છે કે એ જોઈને બધા ધ્રૂજી ઊઠે છે.
તેનાં શહેરોને આગ ચાંપવામાં આવી છે, જેથી ત્યાં એકેય રહેવાસી બચે નહિ.
-