-
હઝકિયેલ ૧:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ મેં તેઓની પાંખોનો અવાજ સાંભળ્યો. એ ધસમસતા પાણીના અવાજ જેવો, સર્વશક્તિમાનના અવાજ જેવો હતો.+ તેઓનો આગળ વધવાનો અવાજ સૈન્યના અવાજ જેવો લાગતો હતો. તેઓ ઊભા રહેતા ત્યારે પોતાની પાંખો નીચે કરી દેતા હતા.
-