લેવીય ૨૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ યહોવાએ વધુમાં મૂસાને કહ્યું: “હારુનના દીકરાઓ, એટલે કે યાજકો સાથે વાત કર અને તેઓને કહે, ‘પોતાના લોકોમાંથી* જો કોઈનું મરણ થાય, તો યાજક એ મરેલી વ્યક્તિ માટે પોતાને અશુદ્ધ ન કરે.*+ લેવીય ૨૧:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ મરેલી વ્યક્તિ માટે યાજકો પોતાનાં માથાં ન મૂંડાવે+ અથવા પોતાની દાઢી બાજુએથી* ન મૂંડાવે અથવા પોતાનાં શરીર પર કાપા ન પાડે.*+ પુનર્નિયમ ૧૪:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ “તમે તમારા ઈશ્વર યહોવાના દીકરાઓ છો. એટલે મરેલી વ્યક્તિ માટે તમે તમારાં શરીર પર કાપા ન પાડો+ અથવા પોતાની ભ્રમરો ન મૂંડાવો.*+
૨૧ યહોવાએ વધુમાં મૂસાને કહ્યું: “હારુનના દીકરાઓ, એટલે કે યાજકો સાથે વાત કર અને તેઓને કહે, ‘પોતાના લોકોમાંથી* જો કોઈનું મરણ થાય, તો યાજક એ મરેલી વ્યક્તિ માટે પોતાને અશુદ્ધ ન કરે.*+
૫ મરેલી વ્યક્તિ માટે યાજકો પોતાનાં માથાં ન મૂંડાવે+ અથવા પોતાની દાઢી બાજુએથી* ન મૂંડાવે અથવા પોતાનાં શરીર પર કાપા ન પાડે.*+
૧૪ “તમે તમારા ઈશ્વર યહોવાના દીકરાઓ છો. એટલે મરેલી વ્યક્તિ માટે તમે તમારાં શરીર પર કાપા ન પાડો+ અથવા પોતાની ભ્રમરો ન મૂંડાવો.*+