હઝકિયેલ ૪૦:૪૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૬ જે ભોજનખંડનો દરવાજો ઉત્તર તરફ છે, એ એવા યાજકો માટે છે, જેઓની જવાબદારી વેદી આગળ સેવા કરવાની છે.+ તેઓ સાદોકના દીકરાઓ છે+ અને લેવીઓમાંના છે, જેઓ યહોવા આગળ સેવા આપે છે.”+
૪૬ જે ભોજનખંડનો દરવાજો ઉત્તર તરફ છે, એ એવા યાજકો માટે છે, જેઓની જવાબદારી વેદી આગળ સેવા કરવાની છે.+ તેઓ સાદોકના દીકરાઓ છે+ અને લેવીઓમાંના છે, જેઓ યહોવા આગળ સેવા આપે છે.”+