ગણના ૩૪:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “ઇઝરાયેલીઓને આ સૂચનો આપ: ‘તમે કનાન દેશમાં જશો ત્યારે,+ એ દેશનો જે વિસ્તાર તમને વારસામાં મળશે, એની સરહદો આ છે:+ ગણના ૩૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ એ સરહદ હોર પર્વતથી લીબો-હમાથ* સુધી+ અને ત્યાંથી સદાદ સુધી જશે.+
૨ “ઇઝરાયેલીઓને આ સૂચનો આપ: ‘તમે કનાન દેશમાં જશો ત્યારે,+ એ દેશનો જે વિસ્તાર તમને વારસામાં મળશે, એની સરહદો આ છે:+