-
હઝકિયેલ ૪૫:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ “‘તમારે વારસા તરીકે શહેર માટે જગ્યા રાખવી, જેનો વિસ્તાર ૨૫,૦૦૦ હાથ લાંબો (પવિત્ર દાનની જગ્યા જેટલો) અને ૫,૦૦૦ હાથ પહોળો હોય.+ એ ઇઝરાયેલના બધા લોકો માટે હશે.
-