હઝકિયેલ ૪૮:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ યહૂદાની દક્ષિણ બાજુની સરહદે પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી તમારે દાન માટેની જમીન રાખવી, જે ૨૫,૦૦૦ હાથ* પહોળી હોય.+ એની લંબાઈ પણ એટલી જ હોય, જેટલી પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી બીજાં કુળોના ભાગોની છે. એની વચ્ચે મંદિર હશે.
૮ યહૂદાની દક્ષિણ બાજુની સરહદે પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી તમારે દાન માટેની જમીન રાખવી, જે ૨૫,૦૦૦ હાથ* પહોળી હોય.+ એની લંબાઈ પણ એટલી જ હોય, જેટલી પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી બીજાં કુળોના ભાગોની છે. એની વચ્ચે મંદિર હશે.