-
યર્મિયા ૬:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ તેઓનાં ઘરો બીજાઓને સોંપી દેવામાં આવશે,
તેઓનાં ખેતરો અને તેઓની પત્નીઓ પણ બીજાઓને સોંપી દેવામાં આવશે.+
કેમ કે આ દેશના રહેવાસીઓ પર હું મારો હાથ ઉગામીશ,” એવું યહોવા કહે છે.
-
-
યર્મિયાનો વિલાપ ૫:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ અમારો વારસો પારકાઓના હાથમાં ગયો છે, અમારાં ઘરો પરદેશીઓને સોંપવામાં આવ્યાં છે.+
-