હઝકિયેલ ૫:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ “વિશ્વના માલિક યહોવા કહે છે, ‘ધિક્કાર ઊપજે એવી મૂર્તિઓથી અને નીચ કામોથી તેં મારું મંદિર* અશુદ્ધ કર્યું છે.+ એટલે હું મારા સમ* ખાઈને કહું છું કે હું તને ત્યજી દઈશ. હું તારા પર રહેમ કરીશ નહિ.* હું તારા પર જરાય દયા* બતાવીશ નહિ.+ હઝકિયેલ ૭:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ હું તમારા પર રહેમ કરીશ નહિ. હું તમારા પર જરાય દયા બતાવીશ નહિ.+ હું એવું કરીશ કે તમને હાથનાં કર્યાં હૈયે વાગશે. તમે કરેલાં નીચ કામોનાં પરિણામ તમારે ભોગવવાં પડશે અને તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું, હું તમને સજા કરું છું.+
૧૧ “વિશ્વના માલિક યહોવા કહે છે, ‘ધિક્કાર ઊપજે એવી મૂર્તિઓથી અને નીચ કામોથી તેં મારું મંદિર* અશુદ્ધ કર્યું છે.+ એટલે હું મારા સમ* ખાઈને કહું છું કે હું તને ત્યજી દઈશ. હું તારા પર રહેમ કરીશ નહિ.* હું તારા પર જરાય દયા* બતાવીશ નહિ.+
૯ હું તમારા પર રહેમ કરીશ નહિ. હું તમારા પર જરાય દયા બતાવીશ નહિ.+ હું એવું કરીશ કે તમને હાથનાં કર્યાં હૈયે વાગશે. તમે કરેલાં નીચ કામોનાં પરિણામ તમારે ભોગવવાં પડશે અને તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું, હું તમને સજા કરું છું.+